VIDEO: લોનાવાલામાં બુશી ડેમ સુરક્ષાના કારણે પ્રવાસીઓ માટે બંધ
સોર્સ : gstv
લોનાવલામાં ભારે વરસાદને પગલે બુશી ડેમને સુરક્ષાના કારણોસર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સતત વરસતા વરસાદ અને પાણીની વધતી આવકને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક વહીવટીતંત્રે પ્રતિબંધ લાગુ કર્યો છે. લોકોને ડેમ વિસ્તારમાં ન જવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

