Video: વરુણ યજ્ઞ અને પ્રાર્થના

હૈદરાબાદમાં તેલંગાણા કોંગ્રેસના વરિષ્ઠ નેતા હનુમંત રાવે એલ નીનોની અસર વચ્ચે રાજ્યમાં સારા વરસાદ માટે ખાસ વરુણ યજ્ઞનું આયોજન કર્યું હતું. દેશભરમાં અનેક જગ્યાએ ઓછો વરસાદ થવાની અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાની ભય અંકાયા બાદ, તેમણે રાજ્યની જનતા અને ખેડૂતોને પાણીની મુશ્કેલીમાંથી ઉગારવા માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન વરુણદેવની વિશેષ પૂજા-અર્ચના કરી હતી






