Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : US President Donald Trump's daughter Tiffany Trump visited Sonar Fort with her husband

VIDEO: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પે પતિ સાથે સોનાર કિલ્લાની મુલાકાત લીધી

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજસ્થાનના ઐતિહાસિક અને પ્રવાસી નગર જેસલમેરમાં વૈશ્વિક સ્તરના પ્રતિષ્ઠિત મહેમાનોનું આગમન થયું છે. યુએસ ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પની પુત્રી ટિફની એરિયાના ટ્રમ્પ તેમના પતિ માઈકલ બૌલોસ સાથે જેસલમેરની મુલાકાતે પહોંચ્યા છે.પોતાના પ્રવાસ દરમિયાન આ હાઈ પ્રોફાઈલ દંપતીએ જેસલમેરના વિશ્વપ્રસિદ્ધ સોનાર કિલ્લાની મુલાકાત લીધી હતી. કિલ્લાની અદભુત સ્થાપત્ય કલા અને સોનેરી પથ્થરોની સુંદરતા જોઈને તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. અને પ્રશાસન દ્વારા તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું.

App Store