Video: અયોધ્યામાં દિપોત્સવ નિમિત્તે કડક સુરક્ષા

સોર્સ: gstv

અયોધ્યાના ૧૦મા દીપોત્સવ પર્વ નિમિત્તે યલો ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સખત કરી દેવામાં આવી હતી . સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા ચોવીસ કલાક સતત નિરીક્ષણ હાથ ધરાયુ હતું . કોઈપણ અનિચ્છનીય બનાવને રોકવા માટે પોલીસ અને સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત