મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: જામશેદપુરમાં અર્ણવ વાવાઝોડાનું ત્રણ દિવસનું એલર્ટ

સોર્સ: gstv

ઝારખંડના જામશેદપુરમાં અર્ણવ વાવાઝોડાની અસરને પગલે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને આગામી ત્રણ દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. વૃક્ષો પડી જવાથી રસ્તાઓ અને વીજ વાયરોને નુકસાન પહોંચ્યું છે. પ્રશાસને લોકોને ઘરમાં જ રહેવા અને ઈમરજન્સી સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી છે, તેમજ તમામ રાહત ટીમોને સતર્ક રાખીને વીજળી પુનઃશરૂ કરવાની કામગીરી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો