મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પટના હત્યાકાંડના ત્રણ આરોપી ઝડપાયા

બિહારના પટનામાં બનેલી ચકચારી માથા વગરની લાશના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવીને ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ

બિહારના પટનામાં બનેલી ચકચારી માથા વગરની લાશના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવીને ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ અરેરાટીભર્યા હત્યાકાંડ બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. લાંબી અને ઝીણવટભરી તપાસ બાદ આખરે મૃતક યુવકની ઓળખ ચંદન કુમાર તરીકે થઈ છે.પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ ગુના છુપાવવાના હેતુથી ધડથી માથું અલગ કરીને લાશને ફેંકી દીધી હતી. પોલીસે ટેકનિકલ પુરાવા અને બાતમીદારોની મદદથી આ અંધારિયા કેસનો પર્દાફાશ કર્યો છે.

આ સમાચાર શેર કરો