VIDEO: નવા ભારતની નવી તસવીર, જમ્મુ કાશ્મીરમાં સેનામાં જોડાવવા માટે હજારો યુવાઓ ઉમટ્યાં
જમ્મુ કાશ્મીરમાં બદલાયેલા ભારતની તસવીર જોવા મળી હતી. એક સમય હતો જ્યારે જમ્મુ કાશ્મીરમાં યુવ

જમ્મુ કાશ્મીરમાં બદલાયેલા ભારતની તસવીર જોવા મળી હતી. એક સમય હતો જ્યારે જમ્મુ કાશ્મીરમાં યુવાઓ ભારતીય સેના પર પથ્થરમારો કરતા જોવા મળતા હતા પણ હવે એક એવી તસવીર સામે આવી છે જેમાં હજારો યુવા કાશ્મીરી યુવાનો સેનામાં જોડાવવા માટે ઉમટી પડ્યા છે. બારામુલ્લા ખાતે ભારતીય સેનાની ભરતીમાં જોડાવવા માટે મોટી સંખ્યામાં યુવાઓ પહોંચ્યા હતા.
હજારો યુવાઓ સેનામાં જોડાવવા માટે પહોંચ્યા
જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં મોટી સંખ્યામાં યુવાનો સેનામાં જોડાવાની ઇચ્છા સાથે પહોંચ્યા હતા.ગંતમુલ્લા ખાતે ભારતીય સેનાની ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક યુવાઓ પહોંચ્યા હતા.




