મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત બાદ આતંકી હુમલો, CRPFના એક જવાન શહિદ

જમ્મુ કાશ્મીરના ઉદ્યમપુરમાં આતંકી હુમલામાં CRPFના એક અધિકારીનું મોત થયું છે. ઘાત લગાવીને બેઠેલા આ

જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત બાદ આતંકી હુમલો, CRPFના એક જવાન શહિદ

જમ્મુ કાશ્મીરના ઉદ્યમપુરમાં આતંકી હુમલામાં CRPFના એક અધિકારીનું મોત થયું છે. ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ ઉધમપુર વિસ્તારમાં સીઆરપીએફ જવાનો પર હુમલો કર્યો હતો. સીઆરપીએફના જવાનો નિયમિત ડ્યુટી ઉપર હતા. આતંકીઓના ગોળીબારનો સુરક્ષાકર્મીઓએ મૂંહતોડ જવાબ આપ્યો છે. હાલમાં ઓપરેશન ચાલુ છે. 

જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થયા બાદ આ હુમલો થયો છે. જેમાં રૂટિન ડ્યુટી ઉપર ગાડીમાં પસાર થઈ રહેલા CRPFના જવાનોની ગાડી ઉપર હુમલો કરાયો હતો. 

આ સમાચાર શેર કરો