Video: બાબા મહાકાલના દર્શને સુરેશ રૈના

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભારતીય ક્રિકેટર સુરેશ રૈના બાબા મહાકાલેશ્વરના દર્શને પહોંચ્યા હતા. સુરેશ રૈનાએ મહાકાલેશ્વર મંદિરમાં યોજાતી પ્રસિદ્ધ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. ભસ્મ આરતી દરમિયાન તેમણે બાબા મહાકાલના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા સુરેશ રૈનાનું સન્માન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. સુરેશ રૈનાના આગમનને લઈને ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાહેરાત








