Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Sudden change in weather in Ujjain city of Madhya Pradesh.

VIDEO: મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો ...

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદવરસ્યો હતો... આ તીવ્ર વાવાઝોડા અને તોફાની વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. હવામાનમાં આવેલા આ અણધાર્યા બદલાવ અને તીવ્ર તોફાનને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને પ્રભાવિત વિસ્તારોમાં ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsweathertornado