Video: જગદલપુરમાં ₹૨.૩૮ કરોડનો ગાંજો ઝડપાયો

છત્તીસગઢની બસ્તર પોલીસે જગદલપુરમાં ઓડિશાથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવતો ₹૨.૩૮ કરોડની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે ૩ સગીરો સહિત કુલ ૭ તસ્કરોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરાત







