Video: THANE માં રાજ ઠાકરેની મુલાકાત, કલ્યાણ-ડોંબિવલીમાં પક્ષની બેઠકમાં હાજરી

સોર્સ: gstv

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ થાણે જિલ્લાના કલ્યાણ-ડોંબિવલીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ પ્રગતિ કોલેજના ઓડિટોરિયમ ખાતે આયોજિત પક્ષની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પક્ષના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. રાજ ઠાકરેએ પક્ષના સંગઠન અને સ્થાનિક રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમની મુલાકાતને પગલે MNSના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત