મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ નવરાત્રીના અવસર પર PM મોદીએ મા દુર્ગાને સમર્પિત ગરબા લખ્યો, સોશિયલ મીડિયા પર કર્યું શેર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેવી દુર્ગાને સમર્પિત એક ગરબાની રચના કરી છે. તેમનું 'ગરબા' ગીત તેમણે સોશિયલ

VIDEO/ નવરાત્રીના અવસર પર PM મોદીએ મા દુર્ગાને સમર્પિત ગરબા લખ્યો, સોશિયલ મીડિયા પર કર્યું શેર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેવી દુર્ગાને સમર્પિત એક ગરબાની રચના કરી છે. તેમનું 'ગરબા' ગીત તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, આ નવરાત્રીનો પવિત્ર સમય છે અને લોકો અલગ-અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે, જે મા દુર્ગાની ભક્તિ સાથે સંબંધિત છે. આદર અને આનંદની ભાવનામાં, અહીં અવતી કલાય છે, એક ગરબો જે મેં તેમની શક્તિ અને કૃપાને સમર્પિત કરી લખ્યો છે.  તેમના આશીર્વાદ હંમેશા આપણા પર રહે.
https://twitter.com/narendramodi/status/1843146046215422410

 પ્રતિભાશાળી ઉભરતી ગાયિકા તરીકે ગરબા ગીત ગાવા અને તેને આટલું મધુર પ્રસ્તુતિ આપવા બદલ પીએમ મોદીએ પૂર્વા મંત્રીનો આભાર માન્યો હતો. 

આ સમાચાર શેર કરો