Funny Video:મતદાન કરવા માટે તૈયાર થતા પવન ખેડા
સોર્સ : https://x.com/Sarcasm_politic
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત ભાજપ પર વોટ ચોરીને લઇને ઘેરી રહ્યા છે. હવે ભાજપે કોંગ્રેસ નેતા પવન ખેડા પર બે વોટર ID કાર્ડ રાખવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચે પવન ખેડાને બે વોટર ID કાર્ડ રાખવા મામલે નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર પવન ખેડાની મજાક ઉડી રહી છે.

