Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : New danger due to heavy rains in Raigad

VIDEO: રાયગઢમાં ભારે વરસાદથી નવું જોખમ

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદથી ચારેબાજુ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે.. અહીં પાતાલગંગા નદીનું જળસ્તર ચિંતાજનક રીતે વધ્યું છે... ભારે વરસાદ અને નદીમાં આવેલા પૂરે ખલાપુર સ્થિત એક એલપીજી સિલિન્ડર બોટલિંગ પ્લાન્ટને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. પાણીના પ્રવાહની તીવ્રતા એટલી વધારે હતી કે પ્લાન્ટમાં રહેલા એલપીજી સિલિન્ડરો પાણીમાં તણાઈને પાતાલગંગા નદીમાં વહી ગયા હતા. નદીમાં તરતા આ સિલિન્ડરોએ માત્ર સુરક્ષા માટે જ નહીં, પરંતુ એક ગંભીર અકસ્માતના જોખમને ઉભુ કર્યુ છે..આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ અને રાહત ટીમોને તાત્કાલિક અસરથી કામગીરીમાં લાગી હતી.

App Store