Video: ઉદયપુરમાં નગરપાલિકા ચૂંટણી

સોર્સ: gstv

ત્રિપુરાના ઉદયપુર નગરપાલિકાના ૨૩ વોર્ડ માટે સવારથી જ મતદાન શરૂ થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો . કુલ ૨૬,૭૬૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ૩૪ મતદાન મથકો પર લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા . વહીવટી તંત્ર દ્વારા ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાથી સમગ્ર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા આગળ વધી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત