Video: દિલ્હીના વ્યસ્ત ITO વિસ્તારમાં કિલોમીટરો સુધી વાહનોની લાંબી લાઈનો લાગતા વાહનચાલકો પરેશાન

સોર્સ: gstv

દિલ્હીના હૃદયસમા ITO ચાર રસ્તા પર આજે સવારથી જ ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. પીક અવર્સ દરમિયાન હજારો વાહનો એકસાથે રસ્તા પર આવી જતાં કિલોમીટરો સુધી ચક્કાજામ થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનવ્યવહારને પૂર્વવત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ટ્રાફિકનું ભારી દબાણ હજુ પણ યથાવત છે. આ ટ્રાફિક જામના કારણે શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને ઓફિસ કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત