Video: ગોલ્ડન બીચ પર સવાર

સોર્સ: gstv

વહેલી સવારથી જ પુરીના ગોલ્ડન બીચ પર સહેલાણીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમુદ્રના ઠંડા પવન અને લહેરો વચ્ચે પૂર્વ દિશામાં લાલ-નારંગી રંગના સૂર્યોદય થતા જ આખું વાતાવરણ સોનેરી બની ગયું. પ્રવાસીઓએ આ અદ્ભુત ક્ષણને તસવીરો અને વિડિયોમાં કેદ કરી. દરિયાકિનારે બેસીને લોકોએ શાંતિ અને તાજગીનો અનુભવ કર્યો, જેનાથી પ્રવાસન સ્થળ પર રમણીય અને આનંદદાયક માહોલ સર્જાયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત