મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેરળના થેરટ્ટમલમાં ફુટબોલ મેચ દરમિયાન આતશબાજીમાં 25થીવધુ દર્શકો દાઝ્યા, મેદાનમાં એમ્બ્યુલન્સ સતત રણકતી રહી

કેરળના મલપ્પુરમ શહેરના અરીકોડ સ્થિત થેરટ્ટમલમાં સેવેન્સ ફુ

કેરળના થેરટ્ટમલમાં ફુટબોલ મેચ દરમિયાન આતશબાજીમાં 25થીવધુ દર્શકો દાઝ્યા, મેદાનમાં એમ્બ્યુલન્સ સતત રણકતી રહી

કેરળના મલપ્પુરમ શહેરના અરીકોડ સ્થિત થેરટ્ટમલમાં સેવેન્સ ફુટબોલ મેચ દરમિયાન મેચ પહેલા આતશબાજીમાં અનેક દર્શકો દાઝી ગયા હતા.જ્યાં 25થી વધુ લોકો ફટાકડાની ઝપેટમાં આવતા દાઝી ઘયા છે, જેઓને તુરંત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતા અહેવાલો મુજબ યુનાઈટેડ એફસી નેલ્લીકુટ અને કેએમજીમાવૂર વચ્ચે ફુટબોલ ગ્રાઉન્ડમાં મેચ શરૂ થવાની હતી, જોકે તે પહેલા જ આતશબાજી કરવામાં આવી છે. ઉપર તરફ છોડવામાં આવેલો ફટાકડા ખોટી દિશામાં જતા રહ્યા હતા, જેના કારણે દર્શકો વચ્ચે તણખા ઉડવા લાવ્યા હતા.

ઘટનામાં સૌથી વધુ ગ્રાઉન્ડ પાસે ઉભેલા દર્શકોને ઈજાઓ 

ઘટનામાં સૌથી વધુ ગ્રાઉન્ડ પાસે ઉભેલા દર્શકોને ઈજાઓ થઈ છે. એવું પણ કહેવાય છે કે, એક ફટાકડો દર્શકો વચ્ચે પડ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. હાલ સ્થિતિ કાબુમાં આવી ગઈ છે અને ફાઈનલ મેચ શરૂ કરી દેવાઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મેદાનમાં એમ્બ્યુલન્સ પણ જોવા મળી રહી છે. ઓથોરિટીએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

સ્થિતિ કાબુમાં આવ્યા બાદ મેચ શરૂ

એવું પણ કહેવાય છે કે, એક ફટાકડો દર્શકો વચ્ચે પડ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. હાલ સ્થિતિ કાબુમાં આવી ગઈ છે અને ફાઈનલ મેચ શરૂ કરી દેવાઈ છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મેદાનમાં એમ્બ્યુલન્સ પણ જોવા મળી રહી છે. ઓથોરિટીએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

આ સમાચાર શેર કરો