Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Meghraja's stormy batting in Mumbai, flooding in Worli affected public life

VIDEO: મુંબઈમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરલીમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈના વરલી વિસ્તારમાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે  જેના પરિણામે વાહન વ્યવહાર પર પણ અસર પડી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વરસાદને લીધે ઓફિસ જવા નીકળેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી સમયમાં પણ મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે જેથી પાલિકા તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.

App Store