Video: મહારાષ્ટ્રના મુંબઈમાં જરીમરી વિસ્તારના અન્નાસાગર માર્કેટમાં ભીષણ આગ લાગી

મહારાષ્ટ્રના મુંબઈમાં જરીમરી વિસ્તારના અન્નાસાગર માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. માર્કેટમાં આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો સામે આવી નથી.
જાહેરાત







