Video: દિલ્હીના નાંગલી સકરાવતીમાં ગાર્મેન્ટ ફેક્ટરીમાં ભીષણ આગ: ગ્રાઉન્ડથી ચોથા માળ સુધી આગ ફેલાતા અફરાતફરી

સોર્સ: gstv

બિલ્ડિંગમાં આગ લાગવાની આ દુર્ઘટનાની જાણ સાંજે લગભગ 4 વાગ્યે 22 મિનિટે ફાયર વિભાગને કરવામાં આવી હતી. કાલકાજી અને અન્ય વિસ્તારોમાંથી તાત્કાલિક ધોરણે કુલ ૨૫ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફેક્ટરીમાં જ્વલનશીલ કપડાં અને સામગ્રી હોવાને કારણે આગે ઝડપથી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત