Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Lucknow: A case has been registered against the person who posed as a fake IPS officer and threatened the police

VIDEO : લખનૌ: નકલી IPS અધિકારી બની પોલીસને ધમકાવનાર સામે કેસ નોંધાયો

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના લખનૌમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ નકલી IPS અધિકારી બનીને પોલીસ કર્મચારીઓને જ ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોતાને વરિષ્ઠ IPS અધિકારી તરીકે રજૂ કરી પોલીસની ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. આરોપીની શંકાસ્પદ હિલચાલ અને તેના વલણને જોઈને પોલીસને શંકા ગઈ હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે તે કોઈ અધિકારી નથી પરંતુ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store
ટોપિક્સ:gstvgstv news