VIDEO: દેશમાં મે 2026 દરમિયાન LPG ના વેચાણમાં 24 ટકાનો મોટો ઘટાડો નોંધાયો
દેશમાં મે 2026 દરમિયાન LPG ના વેચાણમાં 24 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે

દેશમાં મે 2026 દરમિયાન LPG ના વેચાણમાં 24 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલની માંગમાં વધારો જોવા મળ્યો છે. એપ્રિલ 2026માં LPGના વેચાણમાં લગભગ 16 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે મે મહિનામાં આ ઘટાડો વધીને 24 ટકા સુધી પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે સિલિન્ડરની વધતી કિંમતો અને વપરાશના બદલાતા વલણને કારણે કેટલાક વર્ગના ગ્રાહકોએ ખરીદી ઓછી કરી હોઈ શકે છે. ઉપરાંત, ગયા વર્ષની સરખામણીએ માંગનો આધાર વધુ હોવાથી ઘટાડાની ટકાવારી વધુ દેખાઈ રહી હોવાનું પણ માનવામાં આવે છે.



