Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Live Update Operation Sindoor India And Pakistan Attack Situation

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું ટ્વિટ

Timeછેલ્લું અપડેટ : 10 May 2025
લાઇવ ટીવીGoogle News
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું ટ્વિટ

Operation Sindoor બાદથી પાકિસ્તાન સતત ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. 7 મેથી લઇને અત્યાર સુધી પાકિસ્તાને સતત ભારત પર ડ્રોન હુમલા કર્યા છે પરંતુ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો.

ભારતે શુક્રવારની રાત્રે શ્રીનગર એરપોર્ટ સહિત દેશના ઉત્તર અને પશ્ચિમમાં 26 સ્થાનો પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાને સતત ત્રીજી રાત્રે ભારતના કેટલાક શહેરોને નિશાન બનાવ્યા હતા. આ વખતે ઉત્તરી કાશ્મીરના બારામુલ્લાથી લઇને ભૂજને નિશાન બનાવવામાં આવ્યું હતું.

 

10 May 2025

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા- ડોનાલ્ડ ટ્રમ્પ

10 May 2025

પાકિસ્તાને જેસલમેરમાં બે જગ્યાએ મિસાઇલથી હુમલો કર્યો, ભારતે હવામાં જ ધ્વસ્ત કરી

10 May 2025

જામનગરમાં લોકોને ઘરની બહાર ના નીકળવા સૂચના

10 May 2025

વલસાડમાં પોલીસ દ્વારા દરિયાઇ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું

10 May 2025

'હવે કોઇ પણ આતંકી કાર્યવાહીને યુદ્ધ માનવામાં આવશે'

10 May 2025

પાકિસ્તાન ભૂલી જાય છે કે ભારતમાં 23 કરોડ મુસલમાન રહે છે- ઓવૈસી

10 May 2025

ભૂજથી જમ્મુ સુધી રાત્રે ચાલનારી ટ્રેનોને રદ કરાઇ

10 May 2025

જમ્મુ-પંજાબમાં પાકિસ્તાન સરહદ નજીક જોડાયેલા વિસ્તારમાં રાત્રે રેલવે નહીં ચાલે

10 May 2025

ભારતના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના ટોપ-5 આતંકવાદી ઢેર

10 May 2025

PM મોદીને મળવા પહોંચ્યા સેનાના ત્રણેય પ્રમુખ

10 May 2025

ચંદીગઢમાં સિવિલ ડિફેન્સ વોલન્ટિયર માટે લોકોની ભીડ ઉમટી

10 May 2025

ભારત હુમલા રોકે તો અમે પાછળ હટવા માટે તૈયાર- પાકિસ્તાનના વિદેશ મંત્રી

10 May 2025

શ્રીનગરમાં વિસ્ફોટનો અવાજ, પાકિસ્તાન હુમલાની આશંકા

10 May 2025

Operation Sindoorનો વીડિયો સેનાએ શેર કર્યો

10 May 2025

પાકિસ્તાને સ્કૂલ-હોસ્પિટલોને નિશાન બનાવી

10 May 2025

પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલાનો પ્રયાસ 

10 May 2025

પાકિસ્તાનની ચકલાલા ડિફેન્સ સિસ્ટમને ભારતે નિશાન બનાવી

10 May 2025

કચ્છમાં એડવાઇઝરી જાહેર

10 May 2025

પાકિસ્તાને ભારતના 26 શહેરો પર હુમલો કર્યો

10 May 2025

પાકિસ્તાને ભારતીય ઠેકાણા પર ફતેહ મિસાઇલ છોડી, એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવી