Video: કેદારનાથ ધામ શણગારથી ઝળહળ્યું

સોર્સ: gstv

શિયાળાની ઋતુમાં બાબા કેદારનાથ ધામના કપાટ બંધ થવાની વિધિ નજીક આવતા ધામમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ છે. માઇનસ તાપમાન અને કડકતી ઠંડી હોવા છતાં દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ બાબાના અંતિમ દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. મંદિર સમિતિ દ્વારા પરિસરને ટનબંધ કુદરતી ફૂલોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા કપાટ બંધ થવાની પરંપરાગત ધાર્મિક વિધિઓ માટે સુરક્ષા અને અન્ય તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કેદારનાથ ધામ જય ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત