Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Junasavar village of Savarkundla turned into bat

VIDEO: સાવરકુંડલાના જૂનાસાવર ગામ બેટમાં ફેરવાયું

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલીના સાવરકુંડલા તાલુકાના જૂનાસાવર ગામને વરસાદે બેટમાં ફેરવી દીધું છે. ભારે વરસાદને કારણે ત્રણ નદીમાં પાણીનું  સ્તર વધી જતાં રંઘોલા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. જૂનાસાવરમાંથી પસાર થતો હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જૂનાસાવરથી ભાવનગર જવાનો માર્ગ પણ અવરોધાઈ ગયો છે.ધારાસભ્ય મહેશ કસવાળા જૂનાસાવર પહોંચીને સ્થિતિનું જાયઝો લીધો હતો. તેમણે તંત્રના અધિકારીઓને સ્થળ પર વાકેફ કર્યા અને તાત્કાલિક રાહત કાર્યવાહીની માંગ કરી છે. ધારાસભ્ય મહેશ કસવાળાએ ભારે વરસાદને જોતાં જાહેર જનતાને અપીલ કરી છે કે તેઓ સતર્ક રહે અને અનાવશ્યક બહાર ન નીકળે.

App Store