Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Increased security in Amarnath Yatra

VIDEO: અમરનાથ યાત્રામાં સુરક્ષામાં વધારો

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જમ્મુ-કાશ્મીરના અખનૂર વિસ્તારમાં વાર્ષિક અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસે અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. સંભવિત ખતરાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ સ્થળોએ વધારાના ચેકપોઈન્ટ્સ ઉભા કરવામાં આવ્યા છે અને દરેક હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષિત મુસાફરી માટે પોલીસ પ્રશાસન દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. યાત્રાના રૂટ પર પણ હાઈ-ટેક સર્વેલન્સ અને સુરક્ષાના સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે.

App Store