મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોટી દૂર્ઘટના, હેલિકોપ્ટર ક્રેશ થતા 5 લોકોનાં મોત

ઉત્તરકાશીના ગંગની વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના અહેવાલ સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોટી દૂર્ઘટના, હેલિકોપ્ટર ક્રેશ થતા 5 લોકોનાં મોત

 ઉત્તરકાશીના ગંગની વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના અહેવાલ સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં 5 લોકોના મોતની આશંકા છે. બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. આ અકસ્માત ગંગાની નજીક થયો હતો.

અકસ્માત સમયે હેલિકોપ્ટરમાં 7 મુસાફરો સવાર હતા

અકસ્માત સમયે હેલિકોપ્ટરમાં 7 મુસાફરો સવાર હતા. ૨ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. જોકે આ અકસ્માત કયા કારણોસર થયો તેની હજુ માહિતી સામે આવી હતી. તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો