video:ઝારખંડની રાજધાની રાંચીમાં વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
ખાબક્યો હતો. ધોધમાર વરસાદના કારણે કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી પરેશાન સ્થાનિક રહીશોને મોટી રાહત મળ

ખાબક્યો હતો. ધોધમાર વરસાદના કારણે કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી પરેશાન સ્થાનિક રહીશોને મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. અચાનક શરૂ થયેલા આ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનવ્યવહાર પર થોડી અસર જોવા મળી હતી.
જાહેરાત








