VIDEO : ભારે વરસાદના કારણે વડાલા આરટીઓ વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સ

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસી રહેલા આભના આફતરૂપી પાણીના કારણે વડાલા આરટીઓ વિસ્તારમાં ગંભીર જલભરાવની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ જાણે નદીમાં ફેરવાઈ ગયા હોય તેમ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પંપિંગ મશીનો દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ વરસાદનું જોર ચાલુ હોવાથી મુશ્કેલી વધી રહી છે. હવામાન વિભાગે આગામી સમય માટે પણ ભારે વરસાદની ચેતવણી આપી હોવાથી નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છ




