Video: પટનામાં સુશાસન દિવસની ભવ્ય તૈયારી

સોર્સ: gstv

બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારના ૨૧ વર્ષના કાર્યકાળ અને સુશાસનને બિરદાવવા પટના સ્થિત જેડીયુ પ્રદેશ કાર્યાલય ખાતે સુશાસન દિવસની વિશેષ ઉજવણીની તૈયારીઓ આખરી તબક્કામાં છે. પક્ષના નેતાઓ અને કાર્યકરો દ્વારા કાર્યાલયને શણગારવા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરકારની વિકાસલક્ષી નીતિઓ અને કાયદો-વ્યવસ્થાની સિદ્ધિઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. ઉજવણીને લઈને જેડીયુ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને સક્રિયતા જોવા મળ્યો હતો .

આ સમાચાર શેર કરો

જાહેરાત