Video: News 40-40/બિહારના પટનામાં છઠ્ઠ મહાપર્વના ત્રીજા દિવસે બજારોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે. સંધ્યા અર્ઘ્ય માટે લોકો ફળો અને પૂજાની સામગ્રીની ખરીદી કરી રહ્યા છે.

સોર્સ: gstv

આ સમાચાર શેર કરો

જાહેરાત