મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દેશભરની ચર્ચાસ્પદ બેઠકો જ્યાંથી જામી હતી દિગ્ગજ vs દિગ્ગજની જંગ, જાણો ચૂંટણી મેદાને કોણ જીત્યું-કોણ હાર્યું

લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચુક્યા છે. આ વખતે ચૂંટણીમાં રાજકીય પક્ષોએ અનેક દિગ્ગજ નેતાઓ

દેશભરની ચર્ચાસ્પદ બેઠકો જ્યાંથી જામી હતી દિગ્ગજ vs દિગ્ગજની જંગ, જાણો ચૂંટણી મેદાને કોણ જીત્યું-કોણ હાર્યું

લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચુક્યા છે. આ વખતે ચૂંટણીમાં રાજકીય પક્ષોએ અનેક દિગ્ગજ નેતાઓ પર ભરોસો મુકીને ટિકિટ આપી હતી. જો કે કેટલાક નેતાઓ ખરા ઉતર્યા હતા, જ્યારે કેટલાક નેતાઓ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આ વખતની ચૂંટણીની કેટલીક બેઠક પર દિગ્ગજ vs દિગ્ગજની જંગ જામી હતી. તો કેટલીક બેઠકો ચર્ચાસ્પદ રહી હતી. મહારાષ્ટ્રની બારામતી બેઠક પર તો ભાભી vs નણંદની જંગ જોવા મળી હતી. તો ચાલો જોઇએ કે દિગ્ગજ vs દિગ્ગજ ચૂંટણી મેદાને કોણ જીત્યું અને કોણ હાર્યું.

દિગ્ગજો કોણ જીત્યા, કોણ હાર્યા

બેઠક જીતેલા ઉમેદવાર  હારેલા ઉમેદવાર
પુરી સંબિત પાત્રા (ભાજપ) અરુપ મોહન પટનાયક (બેજીડી)
હૈદરાબાદ અસાદુદ્દિન ઓવૈસી (AIMIM) માધવી લતા (ભાજપ)
ઉત્તર-પૂર્વ દિલ્હી મનોજ તિવારી (ભાજપ) કન્હેયા કુમાર (કોંગ્રેસ)
મેરઠ અરૂણ ગોવિલ (ભાજપ) સુનિતા વર્મા (સપા)
સુલતાનપુર રામભુઆલ નિષાદ (સપા) મેનકા ગાંધી (ભાજપ)
મૈનપુરી ડિમ્પલ યાદવ (સપા) જયવીર સિંહ (ભાજપ)
બહરામપુર યુસુફ પઠાણ (ટીએમસી) અધિર રંજન ચૌધરી (કોંગ્રેસ)
કૃષ્ણનગર મહુઆ મોઈત્રા (ટીએમસી) અમૃતા રોય (ભાજપ)
તુમલુક અમૃતા રોય (ભાજપ) દંબાંગશુ ભટ્ટાચાર્ય (ટીએમસી)
કોઈમ્બતુર ગણપતિ રાજકુમાર (ડીએમકે)  અન્નામલાઈ (ભાજપ) 
બેંગ્લોર દક્ષિણ તેજસ્વી સૂર્યા (ભાજપ)  સૌમ્યા રેડ્ડી (કોંગ્રેસ)
બારામુલ્લા અબ્દુલ રશિદ શેખ (અપક્ષ) ઓમર અબ્દુલ્લા (એનસી)
મુંબઈ ઉત્તર-મધ્ય વર્ષા ગાયકવાડ (કોંગ્રેસ) ઉજ્જવલ નિકમ (ભાજપ)
કુરુક્ષેત્ર નવીન જિંદાલ (ભાજપ) ડો. સુશિલ ગુપ્તા (આપ)
અમરાવિત બલવંત બસવંત વાનખેડે નવનીત રાણા (ભાજપ)
થિરુવનંતપુરમ શશી થરૂર (કોંગ્રેસ) રાજીવ ચંદ્રશેખર (ભાજપ)

ચર્ચાસ્પદ બેઠકો

બેઠક જીતેલા ઉમેદવાર   હારેલા ઉમેદવાર
બશીરહાટ નુરુલ ઈસ્લામ (ટીએમસી) રેખા પાત્રા (ભાજપ)
કૈસરગંજ કરણ ભૂષણ સિંહ (ભાજપ) ભગતરામ (સપા)
બારામતિ સુપ્રિયા સુળે (એનસીપી-એસપી) સુનેત્રા પવાર (એનસીપી)
પૂર્ણિયા પપ્પુ યાદવ (અપક્ષ બીમા ભારતી (રાજદ)
ખડૂર સાહિબ અમૃતપાલ સિંહ (અપક્ષ) કુલબિરસિંહ ઝિરા (કોંગ્રેસ)
હાસન શ્રેયસ પટેલ (કોંગ્રેસ) પ્રજ્વલ રેવન્ના (જેડીએસ)
ફૈઝાબાદ અવધેશ પ્રસાદ (સપા) લલ્લુ સિંહ (ભાજપ)
થ્રિસુર સુરેશ ગોપી વી.એસ. સુનિલકુમાર (સીપીઆઈ)

આ સમાચાર શેર કરો