મુંબઈ-ગોવા હાઈવે પર પૂરના પાણી ફરી વળ્યા
રાયગડ જિલ્લામાં ભારે વરસાદને કારણે મુંબઈ-ગોવા હાઈવે પર પૂરના પાણી ફરી વળ્યા છે. પાણી ભરાવાના કારણે વાહનવ્યવહા
રાયગડ જિલ્લામાં ભારે વરસાદને કારણે મુંબઈ-ગોવા હાઈવે પર પૂરના પાણી ફરી વળ્યા છે. પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર લગભગ છ કલાક સુધી સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. હાઈવે પર લાંબી વાહન કતારો લાગી જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્થાનિક તંત્ર દ્વારા પાણી ઉતારવા અને ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.




