Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fierce fire in the running bus! Commuter stampede in Haridwar

VIDEO:દોડતી બસમાં ભીષણ આગ! હરિદ્વારમાં મુસાફરોમાં નાસભાગ

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તરાખંડના હરિદ્વારમાં સર્વાનંદ ઘાટની સામેના માર્ગ પર એક દોડતી બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં સવાર મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે તમામ મુસાફરો સમયસર સુરક્ષિત રીતે નીચે ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દોડતી બસમાં લાગેલી આગને કારણે હાઈવે પર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.

App Store
ટોપિક્સ:GSTVGSTVNEWSHaridwaruttarakhand