Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fierce fire in a private company in Noida, plumes of smoke in the sky!

VIDEO:નોઈડાની ખાનગી કંપનીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા!

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નોઈડાના સેક્ટર ૯ સ્થિત એક ખાનગી કંપનીમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેનાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

App Store
ટોપિક્સ:GSTVGSTVNEWSnoidafire