Video: છઠ્ઠ પૂજાની બજારોમાં રોનક

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના વારાણસીમાં છઠ્ઠ પૂજાને લઈને તૈયારીઓ તેજ બની છે. તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના બજારોમાં રોનક જોવા મળી રહી છે. ફળોની દુકાનોને રંગબેરંગી સજાવટથી શણગારવામાં આવી છે. દુકાનોમાં સફરજન, કેળા, નારંગી સહિત વિવિધ ફળોનો પૂરતો જથ્થો રાખવામાં આવ્યો છે. છઠ્ઠ પૂજામાં ફળો અને પૂજા સામગ્રીનું વિશેષ મહત્વ હોવાથી ખરીદી માટે લોકો બજારોમાં પહોંચી રહ્યા છે. તહેવાર નજીક આવતાં વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બજારોમાં ચહલપહલ વધી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત