Video: કાઝીરંગામાં ગમખ્વાર અકસ્માત

સોર્સ: gstv

આસામના કાઝીરંગામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બસ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 26 લોકોનાં મોત થયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી અકસ્માતના કારણો જાણવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત