Video: અમેરિકામાં 2026ની મિડટર્મ ચૂંટણીને લઈને ચૂંટણીલક્ષી માહોલ જોવા મળ્યો

સોર્સ: gstv

અમેરિકામાં 2026ની મિડટર્મ ચૂંટણીને લઈને ચૂંટણીલક્ષી માહોલ જોવા મળી રહ્યો છે. મેરીલેન્ડમાં મતદાન મથકની બહાર વિવિધ ઉમેદવારોના પ્રચાર માટેના બોર્ડ અને સાઈન લગાવવામાં આવ્યા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન મથકોની આસપાસ પ્રચારની તૈયારીઓ જોવા મળી રહી છે. આ દરમિયાન મેરીલેન્ડનાં રહેવાસી સ્ટેફની ગાવલિન્સ્કીએ ચૂંટણી સંબંધિત પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત