Video: દિલ્હીના ભારત મંડપમ ખાતે એકતા કપૂરના મ્યુઝિક લોન્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

સોર્સ: gstv

દિલ્હીના ભારત મંડપમ ખાતે એકતા કપૂરના મ્યુઝિક લોન્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મનોરંજન જગત સાથે જોડાયેલી અનેક હસ્તીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી. મ્યુઝિક લોન્ચ દરમિયાન એકતા કપૂર ખાસ અંદાજમાં જોવા મળ્યાં હતાં. કાર્યક્રમમાં નવા મ્યુઝિક પ્રોજેક્ટને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત