મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: દિલ્હી: યુવક પર જૂથ દ્વારા જાનલેવા હુમલો,

સોર્સ: gstv

દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. રાજધાનીના એક વિસ્તારમાં જૂથ દ્વારા એક યુવક પર તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે બેફામ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રક્તરંજિત હાલતમાં યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જૂના મનદુખ અથવા અંગત અદાવતમાં આ હુમલો કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો