Video: ચેન્નાઈમાં ડાબેરી નેતાઓની સીએમ મુલાકાત

સોર્સ: gstv

તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયને મળવા માટે સીપીઆઈ અને સીપીઆના નેતાઓ ચેન્નાઈના ગ્રીનવેઝ રોડ સ્થિત તેમના કેમ્પ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને પક્ષોના નેતાઓએ મુખ્યમંત્રી સાથે વિવિધ રાજકીય મુદ્દાઓ, મતવિસ્તારની સમસ્યાઓ અને વિકાસલક્ષી બાબતો પર ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું સમર્થક અને સાથી પક્ષો સાથેના સંકલનના ભાગરૂપે યોજાયેલી આ બેઠકને રાજકીય વર્તુળોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી હતી . આગામી સમયમાં સહયોગ અને સંવાદ જાળવી રાખવા અંગે પણ વિચારણા થઈ હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત