Video: PM મોદી શબદ કીર્તન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

સોર્સ: gstv

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ શબદ કીર્તન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરણજીત સિંહ સંધુ દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ શબદ કીર્તનમાં ભાગ લીધો હતો અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓ સાથે આધ્યાત્મિક માહોલનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમના દૃશ્યો સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત