Video: CM યોગીના રામલલા દર્શન

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ ભગવાન શ્રીરામના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીની મુલાકાતને પગલે મંદિર પરિસરમાં સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત