મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ અબુઝમાડના ગરપામાં યોજી ગ્રામીણ ચૌપાલ, લોકો સાથે સીધો સંવાદ કર્યો

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ સુશાસન

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ સુશાસન તિહાર પહેલ હેઠળ નારાયણપુર જિલ્લાના અત્યંત અંતરિયાળ નક્સલ પ્રભાવિત અબુઝમાડ ક્ષેત્રના ગરપા ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગ્રામીણ ચૌપાલનું આયોજન કરીને સ્થાનિક આદિવાસીઓ અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીએ લોકો પાસેથી સરકારી યોજનાઓ, વહીવટી કામગીરી અને કલ્યાણકારી મુદ્દાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો હતો. સીએમ સાઈએ વચન આપ્યું કે નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં રોડ, વીજળી, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ યુદ્ધના ધોરણે પહોંચાડવામાં આવશે.

આ સમાચાર શેર કરો