Video: નિશાંત કુમાર, નિતિન નબીન, ચિરાગ પાસવાને દેશવાસીઓને આપી છઠ્ઠ પર્વની શુભેચ્છા

સોર્સ: gstv

છઠ પર્વ નિમિત્તે બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર અને બિહાર સરકારમાં આરોગ્ય મંત્રી નિશાંત કુમારે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે છઠ પર્વ પ્રકૃતિ પ્રત્યેની આપણી આસ્થા અને સન્માનનું પ્રતીક છે. આ પર્વ સદીઓથી ઉજવાય છે અને આજે વિશ્વભરમાં લોકો ધામધૂમથી છઠ પૂજા કરે છે. તેમણે છઠી મૈયાના આશીર્વાદ સૌના પર બની રહે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે તેમણે ચિરાગ પાસવાનના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. જ્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પણ હાજરી આપી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત