Video: ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણમાં પલટો

રામેશ્વરમમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમની અસર જોવા મળી રહી છે. તમિલનાડુના રામેશ્વરમમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલી હવામાન પ્રણાલીને પગલે વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો..







