Video: દિલ્હીમાં આસામ દિવસની ઉજવણી

સોર્સ: gstv

દિલ્હીના ભારત મંડપમ ખાતે આસામ દિવસની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ ઉપસ્થિત રહ્યા હતા. આસામની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને વારસાને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત મંડપમ ખાતે યોજાયેલા આ સમારોહમાં આસામની સાંસ્કૃતિક ઓળખને રજૂ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે આસામ દિવસની ઉજવણીનો પ્રારંભ થયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત