મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગોવા બીચ નજીક અરબી સમુદ્રમાં બોટ પલટી, એકનું મોત; 20નો બચાવ

ઉત્તર ગોવાના કેલાંગુટ બીચ નજીક અરબી સમુદ્રમાં એક પ્રવાસી બોટ પલટી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થ

ગોવા બીચ નજીક અરબી સમુદ્રમાં બોટ પલટી, એકનું મોત; 20નો બચાવ

ઉત્તર ગોવાના કેલાંગુટ બીચ નજીક અરબી સમુદ્રમાં એક પ્રવાસી બોટ પલટી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે રેસ્ક્યુ ટીમ દ્વારા 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના બપોરે લગભગ 1.30 વાગ્યે બની હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બોટમાં છ વર્ષના બાળકો અને મહિલાઓ પણ સવાર હતા. બે સિવાય બધાએ લાઈફ જેકેટ પહેર્યા હતા.

આ સમાચાર શેર કરો